તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 116 વર્ષ પૂર્વે ઉદઘાટન વિના પેરિસમાં મેટ્રો રેલની શરૂઆત થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

116 વર્ષ પૂર્વે ઉદઘાટન વિના પેરિસમાં મેટ્રો રેલની શરૂઆત થઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાસ પેરિસમેટ્રો ચાલુ વર્ષે 27 જુલાઇના રોજ પબ્લિક બસ સિસ્ટમ શરૂ કરશે. વિશેષ બસસેવા સોમવારથી શુક્રવાર સુધી મળશે.

1900માં આજના દિવસે પેરિસમાં પ્રથમ મેટ્રો રેલ શરૂ થઇ હતી. પેરિસ મેટ્રોનું ઉદઘાટનને ખાસ સમારોહની ઉજવણી વિના શહેરમાં યોજાયેલ એક્સપોઝિશન યુનિવર્સલે વિશ્વમેળા દરમિયાન થયું હતું. 1930 સુધી શહેરની નજીકના વિસ્તારો તેની સાથે જોડવામાં આવ્યા. 1945 સુધી મેટ્રો રેલનો જાળ સમગ્ર ક્ષેત્રમાં પાથરી દેવાયું હતું. 1960 બાદથી મેટ્રોને પેરિસમાં ચાલતી ઓછા અંતરની બીજી ટ્રેન સેવા આરઇઆર સાથે સાંકળવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આજે પણ પેરિસ મેટ્રો લાંબા અંતર જમીનની નીચે કાપે છે. પેરિસ મેટ્રો નેટવર્ક 200 કિમી કરતા લાંબો અને 300થી વધુ સ્ટેશનો ધરાવે છે. મોસ્કો બાદ યુરોપની બીજી સૌથી વ્યસ્ત મેટ્રો સેવા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો