તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રસપ્રદ : ઘર છોડવાના બે વર્ષ સુધી ટ્રકમાં ફરતો રહ્યો ‘સુલતાન’. પરત ફરીને રિયો માટે ક્વોલિફાઇ કર્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસપ્રદ : ઘર છોડવાના બે વર્ષ સુધી ટ્રકમાં ફરતો રહ્યો ‘સુલતાન’. પરત ફરીને રિયો માટે ક્વોલિફાઇ કર્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રસપ્રદ : ઘર છોડવાના બે વર્ષ સુધી ટ્રકમાં ફરતો રહ્યો ‘સુલતાન’. પરત ફરીને રિયો માટે ક્વોલિફાઇ કર્યું

ન્યૂયોર્ક: ડેનિયલડેવિસે 2013માં નેશનલ ચેમ્પિયનશિપમાં હાર અને ત્યાર બાદ અમુક દિવસ પછી ટ્યૂમરથી પિતાના અવસાન બાદ રેસલિંગ છોડી દીધી હતી. પછી ઘર છોડીને ટ્રકથી બે વર્ષ સુધી દેશ- દુનિયા ફરતો રહ્યો હતો. 2015માં ઘરે પરત ફર્યો તો દોસ્તોએ ફરીથી રમવાની સલાહ આપી. ત્યાર બાદ ડેવિસ 57 કિગ્રા વર્ગના ઓલિમ્પિક ટ્રાયલમાં ઊતર્યો અને વિજય પણ મેળવ્યો હતો. હવે તે રિયોમાં અમેરિકાનો પડકાર પ્રસ્તુત કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો