તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુરલીધરના વેશમાં પણ મોબાઇલ વિના ચાલે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુરલીધરના વેશમાં પણ મોબાઇલ વિના ચાલે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘મા વિના સૂનો સંસાર’ જૂની કહેવતમાં આવનારા દિવસોમાં ‘મા’નું સ્થાન ‘મોબાઇલ’ લઈ લે એવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે. માણસોની વસ્તી અને મોબાઈલની સંખ્યા વચ્ચે જાણે કે હરિફાઈ સર્જાઈ છે. કલકત્તામાં એક ધાર્મિક ઉજવણી વખતે પોતાનો વારો આવવાની રાહ જોતા ‘કૃષ્ણ’ કલાકાર પણ મોબાઇલમાં અપડેટ તપાસ્યા વિના રહી શક્યા નથી. મોબાઇલ વિના માણસ તો ઠીક ‘મુરલીધર’ને પણ ચાલતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો