તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્ટોનકિલર તાલુકા પોલીસના હવાલે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટોનકિલર તાલુકા પોલીસના હવાલે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટશહેરમાં ત્રણ-ત્રણ વ્યક્તિને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરનાર તેમજ ઉપરાંત પણ અનેક ગુનામાં સંડોવાયેલા સ્ટોનકિલરને પોલીસે પ્રવીણભાઇ બારડના હત્યા કેસમાં રિમાન્ડ પર લઇ તપાસ હાથ ધરી હતી. મંગળવારે રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરાશે તેમજ પોલીસ સાગર હત્યા કેસમાં ફરીથી તેનો કબજો મેળવશે.

સ્ટોનક્લિરને વલ્લભભાઈ રંગાણી હત્યા મામલે નવ દિવસના રિમાન્ડ પર લેવાયો હતો અને ત્યારબાદ જેલ હવાલે કરાયો હતો. તે પછી જયેશ મજેઠિયા પરના ખૂની હુમલાના કેસમાં ત્યાંથી તેનો કબ્જો મેળવી વધુ પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. તાલુકા પોલીસના ઇન્ચાર્જ પીઆઇ બી.ટી.વાઢિયાએ જણાવ્યું હતું કે, વલ્લભભાઈ હત્યા કેસ તથા મજેઠિયા હુમલા કેસમાં મંગળવારે રિમાન્ડ પૂરા થતાં હિતેષને કોર્ટમાં રજૂ કરાશે. ઉપરાંત સાગર મેવાડાની હત્યા ભક્તિનગર રેલવે સ્ટેશનના મેદાનમાંથી મળી હતી. તપાસ રેલવે પોલીસને બદલે તાલુકા પોલીસ કરશે તેવો પોલીસવડાએ કરેલા આદેશ મુજબ હિતેષ રામાવતને રિમાન્ડ પૂરા થયા બાદ કેસમાં તાલુકા પોલીસ કબજો મેળવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો