• Gujarati News
  • National
  • શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં12000 હિન્દુ ‘મહાકુંભ’ માટે મંગળવારે ગંદરબાલ જિલ્લામાં ઝેલમ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં12000 હિન્દુ ‘મહાકુંભ’ માટે મંગળવારે ગંદરબાલ જિલ્લામાં ઝેલમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં12000 હિન્દુ ‘મહાકુંભ’ માટે મંગળવારે ગંદરબાલ જિલ્લામાં ઝેલમ નદી તથા સિંધ ધારાના સંગમ કિનારે ઉમટ્યા હતા. તેમાં મોટા ભાગના કાશ્મીરી પંડિત હતા. પંડિતોએ કહ્યું હતું કે, છેલ્લે રીતનો સંયોગ 1941માં સર્જાયો હતો, જેનાં 75 વર્ષ અને 10 દિવસ બાદ ફરીવાર તેવો સંયોગ સર્જાયો છે. પ્રસંગે શ્રદ્ધાળુઓ સ્નાન કરીને એક વિશેષ સ્થાન સુધી ગયા હતા, જ્યાં લાંબા સમયથી ચિનારનું એક વૃક્ષ હાજર છે. શ્રદ્ધાળુઓએ અહીં રહેલા શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...