તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સૌરાષ્ટ્ર વિપશ્યના રિસર્ચ સેન્ટર દ્વારા ધમ્મકોટ, કોઠારિયા રોડ, ખોખડદડ ગામ

સૌરાષ્ટ્ર વિપશ્યના રિસર્ચ સેન્ટર દ્વારા ધમ્મકોટ, કોઠારિયા રોડ, ખોખડદડ ગામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર વિપશ્યના રિસર્ચ સેન્ટર દ્વારા ધમ્મકોટ, કોઠારિયા રોડ, ખોખડદડ ગામ પાસે, રાજકોટ ખાતે વિપશ્યના 10 દિવસીય શિબિર 2 થી 13 માર્ચ અને 16 થી 27 માર્ચ સુધી યોજાશે. શિબિરમાં વિપશ્યના પ્રાચીન વૈજ્ઞાનિક પધ્ધતિથી સાધના કરવામાં આવશે. જીવનને સરળ, સુખમય કેવી રીતે જીવવું તેનું જ્ઞાન અપાશે. નામ નોંધણી માટે સિટી ઓફિસ ભાભા હોલ, પંચનાથ રોડનો સંપર્ક કરવો.

સૌરાષ્ટ્ર વિપશ્યના રિસર્ચ સેન્ટર દ્વારા ધમ્મકોટમાં 10 દિવસીય શિબિર યોજાશે

અન્ય સમાચારો પણ છે...