તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા સમસ્ત પ્રજાપતિ સમાજના ઉમેદવારો માટે

વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા સમસ્ત પ્રજાપતિ સમાજના ઉમેદવારો માટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા સમસ્ત પ્રજાપતિ સમાજના ઉમેદવારો માટે તલાટી, પી.અેસ.આઇ. જેવી સ્પર્ધાત્મક પરીક્ષા વિશે માહિતી આપતા નિ:શુલ્ક કોચિંગ વર્ગનું આયોજન કરાયું હતું. જેનું તાજેતરમાં સમાપન થયું હતું. 15 દિવસના કોર્સમાં પ્રો.આર.એલ.શિંગાળા, પ્રો.પરાગ દેવાણી, પી.એન.ગોહેલ, દર્શાબેન વરિયા વગેરે પરીક્ષા સંબંધી ઉપયોગી માહિતી આપી હતી. તાલીમ વર્ગમાં 36 ઉમેદવારોએ ભાગ લીધો હતો. સંચાલન દિલસુખભાઇ ગોંડલિયા વગેરે કર્યું હતું.

પ્રજાપતિ સમાજના ઉમેદવારો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ વર્ગ સંપન્ન

અન્ય સમાચારો પણ છે...