તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માળિયા પોલીસે ચાર તસ્કરોનો કબજો મેળવ્યો

માળિયા પોલીસે ચાર તસ્કરોનો કબજો મેળવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર. માળિયાહાટીના

માળિયાહાટીનાનાંમોમીન સમાજ વિસ્તારમાં એક માસ પૂર્વે મકાનમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા 4 શખ્સોને અમદાવાદ એલસીબીએ ઝડપી લીધા બાદ દાહોદ પંથકનાં કાન્તી મગન, નરેશ મનસુખ, સુખારામ રમણ, શંકર હેમસંગનો બોપલ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી કોર્ટમાં રજુ કરી બે દિવસનાં રીમાન્ડ મેળવી પીએસઆઇ વાંકે પુછપરછ હાથ ધરી છે.

શખ્સોએ ભેંસાણ, વંથલી સહિતમાં પણ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...