તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કદવારગામે તાલુકા કક્ષાનાે સ્વાતંત્ર દિન ઉજવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કદવારગામે તાલુકા કક્ષાનાે સ્વાતંત્ર દિન ઉજવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડાતાલુકા કક્ષાનાં સ્વતંત્ર પર્વ કદવાર ગામ ખાતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સુત્રાપાડા તાલુકાનાં કદવાર ગામે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર દિવસ શ્રી માત્રઆઇ મંદિરનાં પટાંગણમાં ઉજવણી કરવામાં આવશે અને ધ્વજવંદન સહિત શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. કાર્યક્રમમાં ગ્રામજનો અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો