તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • દીવનાં CRZ મુદ્દે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીવનાં CRZ મુદ્દે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીવભાજપનાં પ્રતિનિધિ મંડળે વિવિધ સમસ્યા અને વિકાસ મુદ્દે દિલ્હી પહોંચી સીઆરઝેડ સહિતનાં મુદ્દે સંબંધિત મંત્રીઓને રજૂઆત કરી હતી. દીવ જિલ્લામાં સીઆરઝેડની સમસ્યાનું નિરાકરણ કરવા પર્યાવરણ મંત્રી અનિલ દવેને મળી ભૌગોલિક સ્થિતિનો ચિતાર આપ્યો હતો. રાજયકક્ષાનાં મંત્રી હંસરાજ આહિર (સંઘ પ્રદેશ)ની પણ મુલાકાત લઇ વિકાસ કાર્યો અને સમસ્યાઓથી વાકેફ કર્યા હતાં. પ્રતિનિધિ મંડળમાં પ્રભારી રઘુનાથ કુલકર્ણી, બીપીન શાહ, કિરીટ વાજા, શશીકાન્ત સોલંકી સહિતનાં ભાજપનાં આગેવાનો જોડાયા હતાં.

પ્રતિનિધી મંડળ દ્વારા વિવિધ મુદ્દે રજૂઆતો કરાઇ. તસ્વીર: જીતુ દિવેચા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો