તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બે હજારથી વધુ બલ્બથી પ્રકાશિત રાયસિના હિલ્સ, છતાં વીજખર્ચ 8 ગણો ઓછો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે હજારથી વધુ બલ્બથી પ્રકાશિત રાયસિના હિલ્સ, છતાં વીજખર્ચ 8 ગણો ઓછો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
22 હજારબલ્બ લગાવવામાં આવતા હતા

24 હજારએલઇડી બલ્બ

1.10 લાખરૂપિયા બિલ ઓછુ આવશે

નવી દિલ્હી : આઝાદીના 70 વર્ષનો ઉત્સવ મનાવવા માટે સંસદ ભવન તૈયાર છે. સંસદના દરેક ખૂણાને પ્રકાશિત કરવાની પરંપરાના રીત-રિવાજો વર્ષે બદલવામાં આવ્યા છે. અત્યાર સુધી સંસદ ભવનને 25-25 વોટના 22 હજાર બલ્બથી પ્રકાશિત કરવામાં આવતું હતું. 5થી 7 દિવસ સુધી સંસદ ભવન આમજ પ્રકાશિત રહે છે. બલ્બ યોગ્ય ચાલે છે કે નહીં તે તપાસ કરવામાં બે દિવસ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે વીજળી બચાવવાના અભિયાન અંતર્ગત લોકસભા, સચિવાલય વર વીજખર્ચ ઘટાડવાની રીત શોધવા માટે કહ્યું હતું. વર્ષે સંસદ ભવનને એલઇડી બલ્બો દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. વર્ષે 22 હજાર બલ્બની જગ્યાએ 24 હજાર એલઇડી બલ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 12થી 18 ઓગસ્ટ સુધી સંસદ ભવનને પ્રકાશિત કરવાના ખર્ચમાં 8 ગણો ઘટાડો થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો