તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સ્વતંત્રતા દિવસના વીડિયોમાં પાકિસ્તાની જેટ પર તિરંગો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વતંત્રતા દિવસના વીડિયોમાં પાકિસ્તાની જેટ પર તિરંગો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વતંત્રતાદિવસ માટે તૈયાર કરવામાં આ‌વેલા વીડિયોમાં પાકિસ્તાની જેટ પર તિરંગો લહેરવવા પર સરકાર માટે શરમ જનક સ્થિતિ થઇ. ટિ્વટર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો પર લોકોએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે પાકિસ્તાની વિમાન છે.

ઘટના બાદ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા વીડિયોને હટાવી લીધો. એક મિનીટના વીડિયો એનિમેશનમાં જેએફ-17 જેટને તિરંગા સાથે ઉડતો બતાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો