તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ક્યાંક આપણે બાળકોને વધુ મીઠું તો નથી આપી રહ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્યાંક આપણે બાળકોને વધુ મીઠું તો નથી આપી રહ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્યાંક આપણે બાળકોને વધુ મીઠું તો નથી આપી રહ્યા

રાહેલ રબકિન પિચમેન (ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી)

વધુપ્રમાણમાં મીઠું બાળકોમાં પણ બ્લડપ્રેશરનું કારણ બની શકે છે. જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના સમર એમ. રેડસ્ટોન ગ્લોબલ સેન્ટર ફોર પ્રિવેન્શનના ચેરમેન ડૉ. વિલિયમ ડિટ્જનું કહેવું છે કે આપણે જરૂરિયાતથી વધુ મીઠું ખાઇ રહ્યા છીએ. હાર્ટ એસોસિયેશન સહિત અન્ય સ્વાસ્થ્ય સંગઠનોનું સૂચન છે કે બાળકોએ સંતુલિત મીઠું ખાવું જોઇએ. બાળકોને દિવસમાં 1500-2300 મિલીગ્રામના પ્રમાણમાં મીઠું આપવું જોઇએ, તેઓ તેનાથી વધુ મીઠું ખાઇ રહ્યા છે. એક ચમચી મીઠામાં 2300 મિલીગ્રામ સોડિયમ હોય છે. રેસ્ટોરન્ટના ફૂડમાં સામાન્ય રીતે 77 ટકા વધુ મીઠું હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો