તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એન્યુઅલ બુલર ફેસ્ટિલવ ત્રણ દિવસ સુધી પાણીમાં મનાવાતો તહેવાર છે

એન્યુઅલ બુલર ફેસ્ટિલવ ત્રણ દિવસ સુધી પાણીમાં મનાવાતો તહેવાર છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મર્કિસન (ન્યૂઝીલેન્ડ) |બુલર ફેસ્ટિવલ ત્રણ દિવસીય વોટર ફેસ્ટિવલ છે. મપ્કિસન (ન્યૂઝીલેન્ડ)ની માટાકિટાકી અને બુલર નદીમાં મનાવવામાં આવે છે. તેમાં ક્યાકિંગ - કેનોઇંગ અને રાફ્ટિંગની ઇવેન્ટ હોય છે. દરેક વર્ષે યોજાતી ઇવેન્ટ ન્યૂઝીલેન્ડનો સૌથી મોટો વોટર ફેસ્ટિવલ છે. એડવેન્ચર ફેસ્ટમાં દેશ - વિદેશના ઘણા ખેલાડીઓ ભાગ લે છે. બુલર ફેસ્ટિવલે વર્ષે પોતાની 25મી વર્ષગાંઠ મનાવી હતી. એટલા માટે વખતે તેમાં ઘણા ભૂતપૂર્વ પ્રતિસ્પર્ધીઓએ પણ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં પ્રતિસ્પર્ધી અને પ્રેક્ષકોનું પૈડલિંગ પ્રત્યે ઝનૂન ગજબનું હતું. તેમાં ક્યાક વોટર રેસ, કયાય સ્લેલમ, રાફ્ટર ક્રોસ , કાર્ડબોર્ડ કપ રેસ અને સ્ટેન્ડ અપ પૈડલ બોટ રેસ હોય છે. ઇવેન્ટનો ઉદ્દેશ્ય નદીઓના રક્ષણનો છે.

અન્ય સમાચારો પણ છે...