તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હેમ્પટન (જ્યોર્જિયા) : અમેરિકાનાપ્રોફેશનલ કાર રેસર જ્હોન હંટર નેમચેકે નાસ્કાર

હેમ્પટન (જ્યોર્જિયા) : અમેરિકાનાપ્રોફેશનલ કાર રેસર જ્હોન હંટર નેમચેકે નાસ્કાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમ્પટન (જ્યોર્જિયા) : અમેરિકાનાપ્રોફેશનલ કાર રેસર જ્હોન હંટર નેમચેકે નાસ્કાર કૈપિંગ વર્લ્ડ ટ્રક સિરિઝ રેસ જીતી લીધી છે. એટલાન્ટા મોટર સ્પીડ-વે પર શેવરલેના રેસર નેમચેકે 1:39:09 કલાકમાં રેસ પૂરી કરી હતી. નેમચેક 18 વર્ષ, આઠ મહિના, 16 દિવસમાં રેસ જીતનારો યુવા રેસર બન્યો છે.

રેસ : નેમચેક એટલાન્ટામાં જીતનારો યુવા રેસર બન્યો

અન્ય સમાચારો પણ છે...