તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 6 માર્ચ રવિવાર | {મીરપુર (બાંગ્લાદેશ) : એશિયા કપ ટી 20 કપની ફાઇનલ રમાશે. { લખનૌમાં બિંબ મહોત્સવની શરૂઆત

6 માર્ચ રવિવાર | {મીરપુર (બાંગ્લાદેશ) : એશિયા કપ ટી 20 કપની ફાઇનલ રમાશે. { લખનૌમાં બિંબ મહોત્સવની શરૂઆત થશે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{અમરનાથ યાત્રા માટે નોંધણી શરૂ થશે.

{ કન્હૈયાની જામીન અરજી પર સુનાવણી થશે.

1માર્ચ મંગળવાર

{સીબીએસઇ બોર્ડની 10 માં - 12 માં ધોરણની પરીક્ષા શરૂ થશે.

{ રેલવે અનારક્ષિત ટિકિટ માટે નવા નિયમો લાગુ થશે.

2માર્ચ બુધવાર

{કન્હૈયાના સમર્થનમાં સંસદ સુધી વિદ્યાર્થીઓ રેલી યોજશે.

{ આસિયાન દેશો સાથે બહુપક્ષીય સૈન્ય અભ્યાસ શરૂ થશે.

3માર્ચ ગુરુવાર

{દેશભરની યુનિવર્સિટીઓમાં માતૃભાષા દિવસની ઉજવણી કરાશે.

{ લોઢા સમિતિની ભલામણો સામે બીસીસીઆઇ જવાબ રજૂ કરશે.

4માર્ચ શુક્રવાર

{મેરઠમાં રાહુલ ગાંધી ઉપર કેસ(જેઅેનયુ) અંગે સુનાવણી હાથ ધરાશે.

{ રાજ્ય સૂચના કમિશ્નર મામલે અલ્હાબાદમાં સુનાવણી થશે.

5માર્ચ શનિવાર

{આપના ધારાસભ્ય સોમદત્ત અંગે મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

{ બીએચઇએલ ટ્રેડ એપરેન્ટીસ માટે અરજી કરવાની અંતિમ તક

અન્ય સમાચારો પણ છે...