તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રોબર્ટ મુગાબે 92 વર્ષના થયા, જન્મદિવસની ઉજવણીમાં વિવાદ સર્જાયો

રોબર્ટ મુગાબે 92 વર્ષના થયા, જન્મદિવસની ઉજવણીમાં વિવાદ સર્જાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરારે : ઝિમ્બાબ્વેનારાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેએ શનિવારે પોતાનો 92મો જન્મદિવસ ઉજવ્યો હતો. ભીષણ દુષ્કાળનો સામનો કરી રહેલા માસવિંગોમાં 6.86 કરોડ રૂપિયાના ખર્ચે બર્થ-ડે પાર્ટી આયોજિત થઈ હતી જેમાં જંગી કેક કાપવામાં આવી હતી પરંતુ ગામના લોકોને તેમાંથી કાંઈ નહોતું મળ્યું. શાહી પાર્ટીનો ભારે વિરોધ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...