તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ |દિવ્ય જીવન સંઘ રાજકોટ દ્વારા જાહેર જનતા માટે નિ:શુલ્ક

રાજકોટ |દિવ્ય જીવન સંઘ રાજકોટ દ્વારા જાહેર જનતા માટે નિ:શુલ્ક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |દિવ્ય જીવન સંઘ રાજકોટ દ્વારા જાહેર જનતા માટે નિ:શુલ્ક હોમિયોપેથિક સારવાર કેન્દ્ર શરૂ કરાયું છે. હોમિયોપેથિક પધ્ધતિથી મોતિયાના કાયમી ઇલાજ માટે દર માસના પહેલા ગુરુવાર 3 માર્ચ સવારે 8.30 થી 9.30 નિદાન અને સારવાર અપાશે. લાભ લેવા ઇચ્છુક દર્દીઓએ શિવાનંદ ભવન, 6/9 જંક્શન પ્લોટ ખાતે બુધવાર અને શુક્રવારે સાંજે 4 થી 5 દરમિયાન ફોર્મ મેળવી સંસ્થામાં પહેલા ગુરુવાર સુધીમાં જમા કરવાના રહેશે. ફોર્મ જમા કરનાર વ્યક્તિઓને ગુરુવાર દવા અને સારવાર અપાશે.

અન્ય સમાચારો પણ છે...