તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેંદરડામાં પીટીસીની પરીક્ષા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડામાં પીટીસીની પરીક્ષા

મેંદરડા|મેંદરડામાં આવેલસ્વ.પી.એન.બોરીચા પીટીસી કોલેજમાં એફવાય પીટીસીની વાર્ષિક પ્રાયોગિક પરીક્ષાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે આશિરીક શિક્ષણની પ્રાયોગીક પરીક્ષામાં મોટી મોણપરીથી મિનાક્ષીબેન વાડોલીયા, નાની ખોડીયારથી મહેન્દ્રભાઇ પુરોહિત, લેકચરર આશાબેન રાજ્યગુરૂ તથા ઘનશ્યામગીરી રાજેસરથી ઓબ્ઝર્વર તરીકે હાજર રહી વિદ્યાર્થીઓનાં સંગીત તથા શારિરીક શિક્ષણનાં કૌશલ્યોનું મુલ્યાંકન કર્યું હતું. }પ્રવિણ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...