તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બીજા તબક્કાની 93 બેઠક માટે 1664 ઉમેદવાર : 30મીએ ચિત્ર સ્પષ્ટ થશે

બીજા તબક્કાની 93 બેઠક માટે 1664 ઉમેદવાર : 30મીએ ચિત્ર સ્પષ્ટ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતવિધાનસભાની બીજા તબક્કાની મધ્ય અને ઉત્તર ગુજરાત ઝોનની 93 બેઠકની ચૂંટણી માટે હવે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે 1664 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ઉમેદવારીના છેલ્લા દિવસે 1313 ફોર્મ ચૂંટણી પંચને મળ્યા હતા. ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. હવે 30મી સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે જેથી આખરી ચિત્ર તે દિવસે સ્પષ્ટ થશે. મહત્ત્વનું છે કે 9મીએ પહેલા તબક્કાની, 14મીએ બીજા તબક્કાની ચૂંટણી થશે.

અન્ય સમાચારો પણ છે...