તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | વોકહાર્ટહોસ્પિટલ દ્વારા વિશ્વ ડાયાબિટીસ દિવસે લાઇફ બિલ્ડિંગ, રેસકોર્સમાં

રાજકોટ | વોકહાર્ટહોસ્પિટલ દ્વારા વિશ્વ ડાયાબિટીસ દિવસે લાઇફ બિલ્ડિંગ, રેસકોર્સમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વોકહાર્ટહોસ્પિટલ દ્વારા વિશ્વ ડાયાબિટીસ દિવસે લાઇફ બિલ્ડિંગ, રેસકોર્સમાં નિ:શુલ્ક આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં ઉપસ્થિત 150થી વધુ લોકોને બીએમઆઇ, હાઇટ, વેઇટ, રેન્ડમ બ્લડ શુગર, બ્લડ પ્રેશર, તબીબી માર્ગદર્શન નિ:શુલ્ક કરી અપાયું હતું. ડો.જયદીશ ખોયાણીએ વર્તમાન સમયમાં 25થી 30 વર્ષના યુવાનો પણ જોવા મળતા ડાયાબિટીસને ચિંતાજન ગણાવતા રોગ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...