તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 90 ડિગ્રીનો 3000 ફૂટ ઊંચો પહાડ, આઠ દિવસમાં ચઢીને 19 દિવસનો રેકોર્ડ તોડ્યો

90 ડિગ્રીનો 3000 ફૂટ ઊંચો પહાડ, આઠ દિવસમાં ચઢીને 19 દિવસનો રેકોર્ડ તોડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેલિફોર્નિયા | ચેકરિપબ્લિકના એડમ અોન્ડ્રાએ દુનિયાની સૌથી મુશ્કેલ અને લાંબી સીધી ચડાઇ 8 દિવસમાં પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. એડલે યોશેમિતે નેશનલ પાર્કની 3000 ફૂટ ઊંચા પહાડ પર 14 નવેમ્બરે ફ્રી ક્લાઇમ્બિંગ શરૂ કરી હતી. તે 90 ડિગ્રી ઊંચા પહાડની ટોચ પર 8 દિવસ બાદ પહોંચ્યો હતો. એડમ પહેલા અમેરિકન ક્લાઇમ્બર કાલ્ડેવેલ તથા કેવિન જોર્ગેનસને ગયા વર્ષે જાન્યુઆરીમાં અહીં ફ્રી ક્લાઇંમ્બિંગ કર્યું હતું. પરંતુ તે બંનેએ 19 દિવસમાં તેને પૂરું કર્યું હતું. એડમે જણાવ્યું હતું કે હું ખૂબ અદભુત અનુભવ કરી રહ્યો છું. એટલું મુશ્કેલ હતું, જેટલું હું વિચારી રહ્યો હતો. મારી અત્યાર સુધીની સૌથી સારી ફ્રી ક્લાઇમ્બિંગ છે. મેં દોઢ મહિના તેની તૈયારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...