આજનું પંચાંગ }31 જુલાઈ2017, સોમવાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર અ’વાદ સુરત વડોદરા મુંબઇ

સૂર્યોદય 06.11 06.13 06.10 06.16

નવકારશી 06.59 07.01 06.58 07.04

સૂર્યાસ્ત 19.20 19.17 19.17 19.13

ચંદ્રોદય 13.23 13.20 13.20 13.18

ચંદ્રાસ્ત 01.01 01.02 00.59 01.04

અાજની જન્મ રાશિઃ સવારે05.39 વાગ્યા સુધી તુલા (ર. ત.), ત્યારબાદ જન્મેલા બાળકનું નામ વૃશ્ચિક રાશિ (ન. ય.) પરથી રાખવું.

નક્ષત્ર સવારે09.40 સુધી સ્વાતિ નક્ષત્ર, ત્યાર બાદ વિશાખા નક્ષત્ર.

અાજની તારીખે જન્મેલ વ્યકિતનું વર્ષ ફળ!

} અારોગ્ય કમળો,પેટ, કમર, પેઢુ, કિડની, માથાનો દુખાવો, રક્તવિકારનું પ્રમાણ વધુ જોવા મળે.

}વિદ્યાર્થી એન્જિનિયરિંગ,ગૂઢ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ફાર્મસી, દર્શનશાસ્ત્ર, ધર્મ, રાજનીતિ જેવા વિષયોમાં વધારે રસ હોય.

}સ્ત્રી વર્ગઃ જાતકનોઉમદા સ્વભાવ હોય. સતત કાર્યશીલ રહે તેમ કાર્યક્ષેત્રમાં વિશેષ નામના મળવે.

}કૌટુંબિકઃ જૂનાવિચારધારાના વિરોધી હોય. સ્વતંત્રતાના ચાહક હોય. કૌટુંબિક મધ્યસ્થિમાં વિશેષ ભૂમિકા ભજવે.

તિથિ શ્રાવણ સુદ - 8 િવક્રમ સંવત : 2073

ઉત્તર ભારતીય તિથિ શ્રાવણ શુક્લ - 8 વિક્રમ સંવત : 2074

ઈસ્લામી તારીખ: 7- જિલ્કાદ, હિજરી સન 1438

અાજનોમંત્ર જાપ ‘‘ઓમ્શ્રાં શ્રીં શ્રૌં સ: સોમાય નમ:’’

દિવસનાચોઘડિયા અમૃત,કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિનાચોઘડિયા ચલ,રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

શુભચોઘડિયા : અમૃત- સવારે 06.11થી 07.36, શુભ - 09.28થી 11.07, ચલ - બપોરે 14.24થી 16.03, લાભ - સાંજે 16.03થી 17.42, અમૃત - 17.42થી 19.21, ચલ - 19.21થી 20.42

યોગશુક્લકરણતૈતિલ

રાહુકાલ07.30થી09.00 દિશાશૂળઅગ્નિ

અાજનોવિશેષ યોગ દુર્ગાષ્ટમી,શિવમુષ્ઠિ તલ, વીંછુડો પ્રા. 29.39થી. સોનું, ચાંદી, કપડામાં મંદી જણાય.

અાજનોપ્રયોગ શ્રાવણમહિનાના સોમવારમાં ભગવાન શિવ ઉપર અભિષેક કરી ચંદન લગાવવાથી સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થાય છે.

તિથિનાસ્વામી : અષ્ટમીતિથિના સ્વામી રુદ્ર છે.

તિથિવિશેષ : આજનાદિવસે શિવપૂજન તેમ કોઈ શિવ સ્તોત્રનો પાઠ કરવો શ્રેષ્ઠ મનાય છે.

સુડોકુ-1099નો જવાબ

ખાનાઓમાં એકથી નવના આંક રીતે ગોઠવાયેલા છે કે ઊભી, આડી રોમાં એક આંક એક વાર આવે. તે રીતે દરેક ર્કોનરમાં નવના ચોકઠામાં પણ એકથી નવના આંક એક એકવાર આવવા જોઈએ. નમૂના માટે કેટલાક આંક મુકાયા છે. ખાલી ખાનાં હવે તમે તર્ક લગાડીને ભરી કાઢો.

અન્ય સમાચારો પણ છે...