• Gujarati News
  • National
  • 1979 આજના દિવસે જનતા પાર્ટી વિખેરાઇ હતી. તે બાદ તત્કાલિન

1979- આજના દિવસે જનતા પાર્ટી વિખેરાઇ હતી. તે બાદ તત્કાલિન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1979- આજના દિવસે જનતા પાર્ટી વિખેરાઇ હતી. તે બાદ તત્કાલિન વડાપ્રધાન મોરારજી દેસાઈએ રાજીનામું આપી દીધુ હતું. તેઓ દેશના પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા.

1981- ઇસરોએ એપલ ટેલિકમ્યુનિકેશન ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો હતો. તેનું લોન્ચિંગ યુરોપિયન સ્પેસ સંસ્થાના એરિયન રોકેટ વડે કરવામાં આવી હતી.

1923- ફ્રાન્સના બ્લેજ પાસ્કલે દ્રવના દબાણ અને નિર્વાત ના મહત્વના સમીકરણો નક્કી કર્યા હતા. પિતાના સરવાળા-બાદબાકી અને ગુણાકાર-ભાગાકારનું કામ સરળ બનાવવા માટે મશીનો બનાવ્યા. તેમને કેલ્ક્યુલેટર ના જનક કહેવાય છે.

1910- પહેલી વાર ફાધર્સ ડે ઉજવાયો હતો. હવે જૂનના દર ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...