• Gujarati News
  • National
  • ઇસ્લામાબાદ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની તોરખમ સરહદ દિવસ બાદ શનિવારે

ઇસ્લામાબાદ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની તોરખમ સરહદ દિવસ બાદ શનિવારે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇસ્લામાબાદ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની તોરખમ સરહદ દિવસ બાદ શનિવારે ફરીવાર ખુલી ગઇ છે. બંને તરફ થી ભીષણ ગોળીબારો બાદ બોર્ડર બંધ હતી. તેના કારણે સરહદે ટ્રકોની લાંબી કરતાર લાગી ગઇ હતી. હજારો લોકો ફસાયેલા હતા. ગોળીબારમાં બંને પક્ષના સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. સરહદે પાકિસ્તાન તરફ થી ગેટ બનાવવામાં આવતા વિવાદ શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...