તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનું પંચાંગ }15 જુલાઈ2017, શનિવાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર અ’વાદ સુરત વડોદરા મુંબઇ

સૂર્યોદય 06.04 06.07 06.03 06.10

નવકારશી 06.52 06.55 06.51 06.58

સૂર્યાસ્ત 19.27 19.22 19.23 19.18

ચંદ્રોદય 23.46 23.46 23.44 23.46

ચંદ્રાસ્ત 11.21 11.20 11.18 11.20

અાજની જન્મ રાશિઃ મીન.આજના દિવસે જન્મેલ બાળકનું નામ દ. ચ. ઝ. થ. અક્ષર પરથી પાડવું.

નક્ષત્ર રાત્રે24.48 વાગ્યા સુધી ઉત્તરા ભાદ્રપદ, ત્યારબાદ રેવતી નક્ષત્ર.

અાજની તારીખે જન્મેલ વ્યકિતનું વર્ષ ફળ!

} અારોગ્ય જાતકનેજાતીય રોગ, માનસિક બીમારી તેમ પેટના દર્દનું પ્રમાણ વધુ જોવા મળે.

}વિદ્યાર્થી શિસ્ત,નિયમિતતા, બૌદ્ધિક શક્તિ તેમ કલાત્મકતાનો સમન્વય દોષ, સંગીત, ડિઝાઈન જેવા વિષયોમાં વધારે રસ હોય.

}સ્ત્રી વર્ગઃ ઘરમાંસારું અને આનંદમય વાતાવરણ રહે. તેમના વ્યવહારથી ઘર અને કાર્યક્ષેત્રમાં પ્રગતિનો માર્ગ ખેડે.

}કૌટુંબિકઃ પોતાનીવાત સમજાવવામાં કુશળ હોવાથી કુટુંબમાં વ્યક્તિ-વિશેષ ગણાય. આર્થિક સમસ્યામાં મહત્ત્વનો ભાગ ભજવે.

તિથિ અષાઢ વદ - 6 િવક્રમ સંવત : 2073

ઉત્તર ભારતીય તિથિ શ્રાવણ કૃષ્ણ - 6 વિક્રમ સંવત : 2074

અાજનો મંત્ર જાપ ‘‘ઓમ્ખાં ખીં ખૌં સ: શનૈશ્વરાય નમ:’’

દિવસનાચોઘડિયા કાળ,શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિનાચોઘડિયા લાભ,ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

શુભચોઘડિયા : શુભ- સવારે 07.45થી 09.25, ચલ - બપોરે 12.45થી 14.26, લાભ - 14.26થી 16.06, અમૃત - સાંજે 16.06થી 17.46, લાભ - 19.27થી 20.46, શુભ - રાત્રે 22.06થી 23.26

યોગશોભનકરણવિષ્ટિ

રાહુકાલ09.00થી10.30 દિશાશૂળપૂર્વ

અાજનોવિશેષ યોગ પંચક,ઘઉં આદિ ધાન્યમાં મંદી જણાય.

આજનોપ્રયોગ શનિવારનાઅધિપતિ દેવ ભૈરવ અને હનુમાન છે. આજના દિવસે હનુમાન ચાલીસા તેમ ‘ઓમ્ બટુક ભૈરવાય નમ:’નો પાઠ કરવો શ્રેષ્ઠ મનાય છે.

તિથિનાસ્વામી : ષષ્ઠીતિથિના સ્વામી કાર્તિકેયજી છે.

તિથિવિશેષ : આજનાદિવસે કાર્તિકેયજીની પૂજા - અર્ચના કરવાથી વ્યક્તિ મેધાવી તેમ કીર્તિમાન થાય છે.

સુડોકુ-1084નો જવાબ

ખાનાઓમાં એકથી નવના આંક રીતે ગોઠવાયેલા છે કે ઊભી, આડી રોમાં એક આંક એક વાર આવે. તે રીતે દરેક ર્કોનરમાં નવના ચોકઠામાં પણ એકથી નવના આંક એક એકવાર આવવા જોઈએ. નમૂના માટે કેટલાક આંક મુકાયા છે. ખાલી ખાનાં હવે તમે તર્ક લગાડીને ભરી કાઢો.

અન્ય સમાચારો પણ છે...