તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનું રાશિફળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમારાપરિશ્રમનો સ્વાદ ચાખવા મળે. સામાજિક જવાબદારીમાં વધારો જણાય, મિત્રોની સાથે બહાર જવાનું આયોજન થાય. જૂનારોગમાંથી રાહત મળતી જણાય.

}વૃષભ(બ.વ.ઉ)શુભ રંગ : સફેદ

સ્પર્ધાત્મકબાબતોમાં સફળતા મળી શકે છે, ભવિષ્ય માટેની યોજના બનાવાય, વિવાદથી દૂર રહેવું હિતાવહ છે. દિવસભર સામાન્ય માનસિક તણાવ અનુભવાય.

}મિથુન(ક.છ.ઘ)શુભ રંગ : લીંબું

કોર્ટ-કચેરીનાંપ્રશ્નોનો હલ આવતો જણાય, નવા સંબંધો બંધાય, યાત્રા-પ્રવાસમાં અડચણ જણાય, આરોગ્ય અંગે વિશેષ તકેદારી રાખવી જરૂરી.

}કર્ક(ડ.હ)શુભ રંગ : દૂધીયો

યોગ્યઆયોજન અને વ્યવસ્થાથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો, આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, શારીરિક રીતે સામાન્ય તકલીફનો અનુભવ જણાય.

}સિંહ(મ.ટ)શુભ રંગ : સોનેરી

ચિંતાનાંવાદળો હટતા જણાય, જૂના સંબંધો ફરીથી તાજા થાય, આર્થિક સમસ્યાનો હલ આવતો જોવા મળે. આરોગ્ય સારું રહે. ગાડી ચલાવતા સાચવવું.

}કન્યા(પ.ઠ.ણ)શુભ રંગ : લાલ

ગુસ્સાઅને આવેશ ઉપર સંયમ રાખવો, આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ જણાય, પ્રેમનાં પ્રશ્નોનો મધુર સ્વાદ ચાખવા મળે, ખાન-પાનમાં ધ્યાન રાખવું.

}તુલા(ર.ત)શુભ રંગ : લાલ

જૂનીશારીરિક સમસ્યાનો હલ આવતો જણાય, ખોટા વાદ-વિવાદ ટાળવા, કોઈ નવી તકનું નિર્માણ સંભવ, સ્વાસ્થ્ય સારું રહે.

}વૃશ્ચિક(ન.ય)શુભ રંગ : સફેદ

આવકનાંનવા સ્રોતનું નિર્માણ સંભવ, પોતાની આગવી વિશેષતાથી બીજાને મદદ કરવી, મિત્રો તરફથી સારા સમાચારની પ્રાપ્તિ થાય. તબિયત નરમ-ગરમ રહે.

}ધન(ભ.ધ.ફ.ઢ)શુભ રંગ : લીંબુ

નકામીચિંતાથી દૂર રહેવું, પરિવાર માટે સમય કાઢવો, જૂની સમસ્યાનું સમાધાન થઈ શકે છે, વાહન ચલાવવામાં વિશેષ ધ્યાન રાખવું.

}મકર(ખ.જ)શુભ રંગ : દૂધીયો

દિવસનીશરૂઆત ઈષ્ટદેવની પ્રાર્થનાથી કરવી, રોજિંદા જીવનમાં બદલાવ લાવવાનું મન થાય, આરોગ્ય અંગે ચિંતાહળવી થતી જણાય.

}કુંભ(ગ.શ.ષ.સ)શુભ રંગ : સોનેરી

વેપારઅર્થે થયેલો પ્રવાસ ફળદાયી બની રહેશે, રોકાયેલા પૈસા પાછા મળી શકે છે, કાર્યક્ષેત્રમાં હરીફવર્ગ સાથે મન દુઃખ ટાળવું. એકંદરે આરોગ્ય સારું રહે.

}મીન(દ.ચ.ઝ.થ)શુભ રંગ : લાલ

વૈવાહિકજીવન અંગેનાં પ્રશ્નોનું સમાધાન જણાય, આનંદ-મનોરંજનમાં ખર્ચ વધારે જણાય, સ્વાસ્થ્યમાં તકલીફ જણાય તો નિષ્ણાતને અવશ્ય બતાવવું.

અન્ય સમાચારો પણ છે...