તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંપનીના ખાતામાં પૈસા જમા થાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંપનીના ખાતામાં પૈસા જમા થાય છે

^એટીએમ,ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઈશ્યૂ કરનાર કંપની ચાર્જ વસૂલે છે અને બેન્ક જે સર્વિસ આપે છે તેનો પણ ચાર્જ લેવામાં આવે છે. માટે કાર્ડ સ્વેપ કરવાથી વધારાનો ચાર્જ લાગે છે. > નીતિનભાઈઠાકર, ચીફમેનેજર, એસ.બી.આઈ.

વેપાર થાય કે થાય ચાર્જ ચૂકવવો પડે છે

^દુકાનમાંગ્રાહકોની સગવડતા માટે દરેક પ્રકારના મશીન રાખવામાં આવ્યા છે. દરેક મશીનનો ચાર્જ વેપારીએ દર મહિને ચૂકવવો પડે છે પછી વેપાર થાય કે થાય. બેન્કિંગ સેવા દિવસે દિવસે મોંઘી બનતી જાય છે. ડિજિટલ પધ્ધતિ તો અમલી બનશે કે જો વેપારી અને ગ્રાહકો પર લાગતા ચાર્જ દૂર કરવામાં આવે. > નિરવભાઈશાહ, આર.જી.એસ.સાડીના વેપારી

અન્ય સમાચારો પણ છે...