તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાંચી | મધ્યમહરોળના બેટ્સમેન ઋજુલ ભટ્ટના અણનમ 145 રનની મદદથી

રાંચી | મધ્યમહરોળના બેટ્સમેન ઋજુલ ભટ્ટના અણનમ 145 રનની મદદથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંચી | મધ્યમહરોળના બેટ્સમેન ઋજુલ ભટ્ટના અણનમ 145 રનની મદદથી ગુજરાતે અહીં ઝારખંડ સામે રમાતી રણજી ટ્રોફી ક્રિકેટ મેચના બીજા દિવસે પ્રથમ દાવમાં 411 રન બનાવ્યા હતા. રમતના અંતે ઝારખંડે ત્રણ વિકેટે 98 રન બનાવ્યા હતા. સ્ટમ્પના સમયે ઓપનર નઝીમ સિદ્દીકી 100 બોલમાં 51 તથા જગ્ગી 27 રનને રમી રહ્યા હતા. ચિંતન ગજાએ 19રનમાં બે વિકેટ ખેરવી હતી. ઋજુલે તેની 145 રનની ઇનિંગ્સમાં 224 બોલનો સામનો કરીને 22 બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...