તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિરાટની પાંચમી બેવડી સદી શ્રીલંકા પર ભારતની 405 રનની લીડ

વિરાટની પાંચમી બેવડી સદી શ્રીલંકા પર ભારતની 405 રનની લીડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેપ્ટનવિરાટ કોહલી (213)એ શ્રીલંકા વિરુદ્ધ રવિવારે પાંચમી બેવડી સદી ફટકારી ભારતની સ્થિતિ મજબૂત કરી દીધી છે. ભારતે પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે 6 વિકેટ પર 610 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. રીતે તેણે પહેલા દાવમાં 405 રનની લીડ મેળવી. શ્રીલંકાએ દિવસના અંતે રમત પૂરી થતા સુધીમાં એક વિકેટ ગુમાવીને 21 રન બનાવી લીધા છે. વિરાટે ટેસ્ટ કારકિર્દીની 19મી સદી ફટકારી છે. તે કેપ્ટન તરીકે એક વર્ષમાં 10 સદી કરનાર પહેલો ક્રિકેટર બની ગયો છે.

(અહેવાલરમત પાને)

અન્ય સમાચારો પણ છે...