તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જ્યાં પીએમ મોદી નથી પહોંચી શકતા ત્યાં તેમના હમશકલ લોકોને રિઝવે છે

જ્યાં પીએમ મોદી નથી પહોંચી શકતા ત્યાં તેમના હમશકલ લોકોને રિઝવે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રમાંચૂંટણીઓની ધૂમ છે. વડાપ્રધાન મોદીએ શનિવારે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. પણ મહારાષ્ટ્રમાં મોદીનો પ્રચાર ઘણા દિવસો પહેલાં શરૂ કરાયો હતો. ઘણાં ગામોમાં જઈને તેમણે પક્ષનો પ્રચાર પણ કર્યો હતો. ફેર માત્ર એટલો હતો કે તે પ્રચાર નરેન્દ્ર મોદી નહીં નંદન મોદીએ કર્યો હતો કે જે વડાપ્રધાનના હમશકલ છે. બીડમાં મોદીની સભા શરૂ કરવામાં આવી તેની સાથે નાંદેડના નયગાંવમાં નંદન મોદી નરેન્દ્ર મોદી તરીકે પ્રચારમાં વ્યસ્ત હતા.