તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મુંબઈ હૃતિકરોશન અને કેટરિના કૈફ અભિનિત ફિલ્મ બેંગ બેંગ હવે

મુંબઈ હૃતિકરોશન અને કેટરિના કૈફ અભિનિત ફિલ્મ બેંગ બેંગ હવે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ હૃતિકરોશન અને કેટરિના કૈફ અભિનિત ફિલ્મ બેંગ બેંગ હવે 100 કરોડ ક્લબની નજીક પહોંચી ગઈ છે. ગુરુવારે રિલીઝ બાદ વીકઅેન્ડ અને રજાઓના કારણે અા ફિલ્મે માત્ર ચાર દિવસમાં 94.13 કરોડની કમાણી સ્થાનિક બજારમાં બોક્સઅોફિસ પર કરી છે. અા ફિલ્મ વર્ષ 2014માં અોપનિંગ વીકએન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી પણ બની ગઈ છે.

અગાઉ ‘કિક’ ફિલ્મે પ્રથમ વીકઅેન્ડમાં 83.83 કરોડની કમાણી કરી હતી.