તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અભિજિત ગુપ્તાની સરસાઈ

અભિજિત ગુપ્તાની સરસાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈસ્લે ઓફમેન|ગ્રાન્ડ માસ્ટર અભિજિત ગુપ્તાએ પોકર માસ્ટર્સ ઈસ્લે ઓફ મેન ઈન્ટરનેશનલ ચેસ ટૂર્નામેન્ટમાં ઈઝરાયલના રાડોસ્લાવ જેડનાકને ભારે સંઘર્ષ બાદ હરાવીને સતત બીજા વિજય સાથે ફાઈવ-વે લીડ મેળવી છે. ભારતના ભૂતપૂર્વ જુનિયર ચેમ્પિયન માટે આજનો દિવસ કઠિન રહ્યો હતો. જેડનાકે આસાનીથી બાજી છોડી નહતી અને ગુપ્તાને જીતવા બારે સંઘર્ષ કરવો પડયો હતો.બે ગેમમાંથી બે પોઈન્ટ સાથે ગુપ્તા ફ્રાન્સ, હોલેન્ડ, ઈંગ્લેન્ડ અને જર્મનીના ખેલાડી સાથે સરસાઈ ધરાવે છે.