તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દીવમાં ગાંધીજી, શાસ્ત્રીજીની જન્મ જયંતિ ઉજવાઇ

દીવમાં ગાંધીજી, શાસ્ત્રીજીની જન્મ જયંતિ ઉજવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીવમાં ગાંધીજી, શાસ્ત્રીજીની જન્મ જયંતિ ઉજવાઇ

દીવમાં રાષ્ટ્રપિતા મહાત્માગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ ઉજવાઇ હતી. પ્રસંગે ડે.કલેકટર તનવીર અહેમદ, પાલિકા પ્રમુખ હિતેષ સોલંકી, એસપી ગીરીરાજસિંહ સહિતનાં પદાધિકારી, આગેવાનો, બાળકો અને નગરજનોએ ઉપસ્થિત રહી બંને મહામાનવનાં કાર્યોને યાદ કરી ભાવાંજલી આપી હતી. તકે પર્યટકો અને નગરજનોને શહેર સ્વચ્છ રાખવાનાં સોગંધ લેવડાયા હતાં. / જયેશગોંધીયા