તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણીધારમાં 11 મણની લાપસી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાર્દિકપટેલની જેલમુકિત થતા અમરેલી તાબાના લુણીધાર ગામે લુણીધાર યુવા શકિત સંગઠન દ્વારા મા ખોડલની 11 મણની લાપસીના પ્રસાદનું આયોજન કરવામા આવ્યું હતુ. જેમા આસપાસના 15 જેટલા ગામોમાથી પાટીદાર આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અમરેલી જિલ્લા પાટીદાર અનામત આંદોલન સમિતીના માર્ગદર્શન હેઠળ આયોજીત કાર્યક્રમમા સહ કન્વીનર હરેશભાઇ બાવીશીએ આગામી દિવસોમા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ રાખવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો