તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બલીને આર્થિક સહાય કરનાર કોણ, તપાસ શરૂ

બલીને આર્થિક સહાય કરનાર કોણ, તપાસ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બલીને આર્થિક સહાય કરનાર કોણ, તપાસ શરૂ

જેલમાંથીપેરોલ પર છૂટ્યા પછી 15 જુલાઇ 2015ના રોજ પરત જેલમાં જવાના બદલે ફરાર થઇ ગયેલો બલી બે દિવસ પહેલાં પકડાયો છે. દોઢ વર્ષ સુધી ફરાર બલી અને તેની સાથેના સાગરીતોને અલગ અલગ શહેર, રાજ્યોમાં આશરો આપવાની તેમજ આર્થિક સહાય પૂરી પાડવાની વ્યવસ્થા કોણ કોણ કરતું હતું તે જાણવા પોલીસે આરોપીઓની આકરી સરભરા શરૂ કરી છે. આરોપીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ કરનાર એક પણ વ્યક્તિ કાનૂની કાર્યવાહીમાંથી છકટી નહીં શકે તેમ તપાસ અધિકારી જાડેજાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...