તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમરેલી |અમરેલીમાવિદ્યાસભા સ્કુલ ખાતે શ્રીમતી ચંપાબેન વસંતભાઇ ગજેરા માધ્યમિક શાળા

અમરેલી |અમરેલીમાવિદ્યાસભા સ્કુલ ખાતે શ્રીમતી ચંપાબેન વસંતભાઇ ગજેરા માધ્યમિક શાળા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |અમરેલીમાવિદ્યાસભા સ્કુલ ખાતે શ્રીમતી ચંપાબેન વસંતભાઇ ગજેરા માધ્યમિક શાળા અને શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સ્પોર્ટસ ડે યોજાયો હતો. જેમા બાળકોએ દોડ, કોથળા દોડ, રસ્સાખેંચ, કબડ્ડી જેવી રમતોમા ભાગ લીધો હતો. સંસ્થાના ડિરેકટર પટેલે જણાવ્યું હતુ કે બાલમંદિરથી લઇ ધોરણ-12 સુધીના વિદ્યાર્થીઓને વિભાગ વાઇઝ અલગ અલગ દિવસ, ધોરણ વાઇઝ રમતો રમાડવામા આવે છે.

અમરેલીમાં વિદ્યાસભા સ્કુલમાં સ્પોર્ટસ ડેની ઉજવણી કરાઈ

અન્ય સમાચારો પણ છે...