તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હવે, ‘ટ્રમ્પ ટાવર’માં શરૂ થયું ‘રાજકીય સર્કસ’

હવે, ‘ટ્રમ્પ ટાવર’માં શરૂ થયું ‘રાજકીય સર્કસ’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકામાં સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા જે રીતે મેનહટન ખાતે આવેલા ટ્રમ્પ ટાવરમાં જોવા મળી રહી છે, એવું અગાઉ ક્યારેય થયું નથી. ત્યાં ભવિષ્યની સરકારમાં ભાગીદાર બનવા માટે નેતાઓની સતત મીટિંગ કોઈ નોકરીની ઓફરના ઓડિશન જેવું લાગી રહી છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ જવાબદારીવાળા વિભાગો માટે પસંદ થરનારી વ્યક્તિનો અનુભવ મહત્ત્વનો નથી. તેઓ પોતાની ટીમ માટે એવા લોકોને પસંદ કરી રહ્યા છે જે તેમને ગમે છે.

ઘરના માલિક છે, એટલે હાઉસિંગ વિભાગ

અન્ય સમાચારો પણ છે...