તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમઢીયાળામાં ફટાકડા ફોડાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેદિવસ પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતીનાં કન્વીનર હાર્દિક પટેલની જેલ મુક્તિનાં પગલે ગુજરાતમાં ઉજવણી કરાઈ છે. ત્યારે મેંદરડાના સમઢીયાળામાં ગાયોનું પુજન તેમજ ખોળ ખવડાવી ઉજવણી કરવામાં આવેલ જેમાં મુખ્ય દાતા કોટડીયા પરીવાર રહેલ તકે ફુલાભાઇ કોટડીયા, દિનેશભાઇ, પરેશભાઇ તેમજ પાસનાં સભ્યો હાજર રહ્યા હતા. તેમજ ફટાકડા ફોડી જેલમુક્તિની ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો