તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નવી દિલ્હી | કાર્યાલયમાંશારીરિક શોષણનો ભોગ બનનાર કેન્દ્ર સરકારની મહિલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી | કાર્યાલયમાંશારીરિક શોષણનો ભોગ બનનાર કેન્દ્ર સરકારની મહિલા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી | કાર્યાલયમાંશારીરિક શોષણનો ભોગ બનનાર કેન્દ્ર સરકારની મહિલા કર્મચારીને હવે 90 દિવસ માટે વધારાની પેઇડ લિવ મળશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જારી કરાયેલ આદેશ અનુસાર, જો કોઇ મહિલા કર્મચારીએ પોતાની સાથે શારીરિક શોષણ થયા અંગેની ફરિયાદ કરી હશે તો તપાસ દરમિયાન તે વધારાની 90 દિવસ સુધીની વધારાની રજા લઇ શકે છે. રજાઓ તેમને અત્યાર સુધી મળતી રજાઓમાં નહીં ગણવામાં આવે અને તેના પૈસા પણ નહીં કપાય. જોગવાઇ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વીમેન એટ વર્કપ્લેસ (પ્રીવેન્શન, પ્રોહિબિશન એન્ડ રિડ્રેસલ) એક્ટ 2013 હેઠળ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો