તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 35 વર્ષ પૂર્વે આયરલેન્ડમાં ભૂખ હડતાળના સમર્થનમાં 10000 લોકોએ દેખાવો કર્યા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

35 વર્ષ પૂર્વે આયરલેન્ડમાં ભૂખ હડતાળના સમર્થનમાં 10000 લોકોએ દેખાવો કર્યા હતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
1981માં અાજના દિવસે લગભગ 10 હજાર લોકો ઉત્તરી આયરલેન્ડની મેજ જેલમાં ભૂખ હડતાળ કરી રહેલા રિપબ્લિકન કેદીઓના સમર્થનમાં માર્ગો પર ઉતરી આવ્યા હતા. દેખાવકારો હિંસક બનતા લગભગ 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. બેલફાસ્ટ જેલમાં આઇઆરએના કેદી જેમને એચ બોક્સ કહેવામાં આવે છે તેઓ પણ બ્રિટનની સરકાર સામે તેમની માંગણીઓ પર અમલ કરવાનો વાયદો પૂર્ણ કરવાનો આરોપ મૂકી માર્ચથી ભૂખ હડતાળ પર બેસી ગયા હતા. તેમના સમર્થનમાં ઉતરેલા દેખાવકારોમાંથી પાંચસો લોકો અને બ્રિટન પોલીસ વચ્ચે ભયંકર અથડામણ થઇ હતી. હિંસામાં ઘાયલ મોટાભાગના લોકો પોલીસકર્મી હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો