તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | કડવીબાઇવિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગુજરાતઅને જિલ્લા રમત ગમત અધિકારી કચેરી રાજકોટ દ્વારા આયોજિત અન્ડર-14 યોગ સ્પર્ધામાં સર્વોદય સ્કૂલની ધો. 7ની વિદ્યાર્થિની ઉપાધ્યાય કાદમ્બરીએ સમગ્ર જિલ્લામાં શ્રેષ્ઠ દેખાવ કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આગામી દિવસોમાં કાદમ્બરી રાજ્યકક્ષાએ ભાગ લેશે. સિધ્ધિ મેળવવા બદલ સંસ્થાના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ અભિનંદન પાઠવ્યા હતા.


રાજકોટ | કડવીબાઇવિરાણી કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ માટે સતત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. સરકારના પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત તા. 15મીને શુક્રવારે વિદ્યાર્થીઓ શાળામાં અને ઘરઆંગણે વૃક્ષોના રોપા વાવે તે માટે લીમડો, વડલો, જાંબુડો, ગરમાળો, કાંચનાર, ગુલમહોર, પીપળો, દાડમી સહિતના રોપાઓનું વિતરણ સંસ્થાના ટ્રસ્ટી અને શિક્ષકો દ્વારા કરાયું હતુ.

જિલ્લાકક્ષાએ યોગ સ્પર્ધામાં પ્રથમ આવ્યા

કડવીબાઇ વિદ્યાલયમાં રોપાનું વિતરણકરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો