તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પહેલી વખત સરકારી કર્મીઓની હાજરી આધારકાર્ડ થકી પૂરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલી વખત સરકારી કર્મીઓની હાજરી આધારકાર્ડ થકી પૂરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાતમાપગાર પંચમાં કામ પ્રમાણે પગાર ચુકવવા માટેની ભલામણ કરવામાં આવી છે. જ્યારે પાલિકાના કેટલાય કર્મચારીઓ ફરજ સમય દરમિયાન સરકારી કામ કરવાને બદલે ઘરના કામ કરતા હોય છે. જેથી પાલિકાના કર્મચારીઓ નક્કી કરેલા સમયમાં સરકારી કામ કરે તે પ્રમાણેની વ્યવસ્થા કરવા માટે અનેક પ્રયત્ન કરવા છતાં સફળ પુરવાર થયા નથી. તેમાં પણ ફિલ્ડ સ્ટાફ દ્વારા તો મોટાભાગે ફિલ્ડ પર રહેવાને બદલે અન્ય કામમાં જોતરાયેલા હોય છે. તમામના ઉકેલ માટે આગામી દિવસોમાં કર્મચારીઓના આધારકાર્ડ અને જીપીએસ સિસ્ટમ થકી હાજરી પુરવાનો નવતર શરૂઆત પાલિકા કરવાની છે.

પાલિકામાં કામ કરતા તમામ કર્મચારીઓની વિગતો હાલમાં ઓનલાઇન તો કરી દેવામાં આવી છે તેમાં તમામ કર્મચારીઓના આધારકાર્ડને નાંખીને તેને જીપીએસ અને જીઆઇએસ સાથે જોડી દેવામાં આવશે. તેના લીધે ફિલ્ડમાં ફરતા કર્મચારીઓને નક્કી કરેલા સમયે સ્થળ પર જઇને હાજરી પુરવી પડશે.

સુરત પાલિકા હાજરી પૂરવા માટે અનોખી સિસ્ટમ લાવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો