તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બેને આદેશ કર્યો, મંત્રીઓએ ફરજિયાત હાજર રહેવું પડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેને આદેશ કર્યો, મંત્રીઓએ ફરજિયાત હાજર રહેવું પડશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ દરેક મંત્રીઓને પોતાનો મત વિસ્તાર યાદ આવે તે સ્વાભાવિક છે. સચિવાલયમાં મંત્રીઓ માટે સોમ અને મંગળવાર મુલાકાતીઓ અને ધારાસભ્યોને મળવાનો દિવસ હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મંત્રીઓ વિવિધ કાર્યક્રમો અને મિટિંગોમાં વ્યસ્ત રહેતા હોવાથી અરજદારો અને ખુદ ધારાસભ્યોને પણ મુલાકાત આપી શકતા હતા. જેના કારણે લોકોમાં નારાજગી ફેલાતી અટકાવવા આનંદીબહેને તમામ મંત્રીઓને સોમ અને મંગળવારે સચિવાલયમાં અચૂક હાજરી આપવા તમામ મંત્રીઓને તાકીદ કરી છે. વિભાગોની મિટિંગ પણ સાંજે 4 કે 5 વાગ્યા પછી યોજવા જણાવાયું છે જેથી દરેક અરજદાર પોતાના કામ માટે મંત્રીને મળી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો