તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • દીવમાં રેતી પરનો પ્રતિબંધ ઉઠાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીવમાં રેતી પરનો પ્રતિબંધ ઉઠાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીવમાં છેલ્લા કેટલાક સમયથી રેતીની સપ્લાય પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જેથી અનેક બાંધકામો ટલ્લે ચઢયા છે તેમજ CRZનાં મુદે પણ નવા આવેલા પ્રશાસક સાથે ભાજપનાં હોદેદારોએ બેઠક યોજી હતી અને રજુઆત કરી હતી. દમણ-દીવ ભાજપનાં કિરીટ વાજા, બિપીન શાહ, શશીકાંત માવજી સોલંકી, ગોપાલ દાદા સહીતનાઓએ પ્રશાસક પ્રફુલભાઇ પટેલ સાથે મુલાકાત કરી અને દીવમાં મુખ્ય બે સમસ્યાઓ જેમાં CRZનાં નિયમોમાં ફેરફાર તેમજ પહેલા ગુજરાત રાજયમાંથી આવતી રેતી ઉપર સરકારે પ્રતિબંધ લાદી દીધો હતો તે હટાવવા પણ માંગ કરી હતી. જેથી બાંધકામ ઉઘોગ પણ ફરી ધમધમે અને લોકોને રોજગારી મળી શકે. તકે નવનિયુક્ત પ્રશાસક પ્રફુલભાઇ પટેલે ખાત્રી આપી હતી.

હોદ્દેદારોએ અધિકારીને રજૂઆત કરી હતી. તસવીર- જીતુ દિવેચા

રજૂઆત કરવામાં આવી

ભાજપનાં હોદ્દેદારોએ નવા પ્રશાસક સાથે બેઠક યોજી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો