તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ખાસ ફ્રાન્સનુંજાણીતું કાર્ટૂન મેગેઝિન ચાર્લી એબ્દો ઇટાલીમાં તાજેતરમાં આવેલા ભીષણ ભૂકંપ પર બન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાસ ફ્રાન્સનુંજાણીતું કાર્ટૂન મેગેઝિન ચાર્લી એબ્દો ઇટાલીમાં તાજેતરમાં આવેલા ભીષણ ભૂકંપ પર બનેલા પોતાના કાર્ટૂનને લઇને ફરી વિવાદોમાં સપડાયું છે. કાર્ટૂનમાં ઇટાલીના ભૂકંપ પીડિતોને...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1943માં આજના દિવસે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલીએ મિત્ર સેના સાથે એક બિનશરતી યુદ્ધવિરામ સંધિ પર સહી-સિક્કા કર્યા હતા, જેની ઘોષણા જનરલ આઇઝેનહોવરે કરી હતી. ભૂમધ્ય સમુદ્રમાં મિત્ર સેનાના કમાન્ડર જનરલ આઇઝેનહોવરે જણાવ્યું કે ઇટાલીની સરકાર દરેક પ્રકારની હિંસા રોકવા સંયુક્ત રાષ્ટ્ર સાથે સહમત થઇ ગઇ છે. ઇટાલી સરકારે મુસોલિનીના મોતના 3 અઠવાડિયા બાદ ઓગસ્ટમાં યુદ્ધવિરામ કરવા સૂચન કર્યું હતું પણ અમલ થઇ શક્યો નહોતો. 3 સપ્ટેમ્બરે સિસિલીમાં સહી-સિક્કા થઇ ગયા હતા પણ મિત્ર સેનાના હુમલાને ધ્યાનમાં રાખીને તેને ગુપ્ત રખાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો