તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • જર્મનીમાં આર્થિક વૃદ્ધિદર ફરી લથડ્યો છે. જુલાઇમાં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જર્મનીમાં આર્થિક વૃદ્ધિદર ફરી લથડ્યો છે. જુલાઇમાં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જર્મનીમાં આર્થિક વૃદ્ધિદર ફરી લથડ્યો છે. જુલાઇમાં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન તેના 23 માસના તળિયે જઇ બેઠું છે. જે દર્શાવે છે કે યુરોપમાં ફરી મંદીનાં વમળ શરૂ થયાં છે. ફોટો માત્ર સાંકેતિક છે કે, કારને પણ ટ્રેનમાં સફર કરવાના દિવસો આવ્યા. પરંતુ વર્લ્ડ ઇકોનોમીની પણ કંઇક આવી હાલત હોવાનું નિષ્ણાતો માને છે. -તસવીર - -રોઇટર્સ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો