તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધવાને છરી મારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચુનારાવાડમાંભાઇની સાથે રહેતી વિધવા સોનલ ભરતભાઇ કોળી (ઉ.વ.30) મંગળવારે સાંજે ઘરની બહાર બેઠી હતી ત્યારે ઘાંચીવાડનો સમીર મેમણ ત્યાં ધસી ગયો હતો અને ઝઘડો કરી સોનલને પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલી સોનલને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બનાવ અંગે થોરાળા પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, સોનલના પતિનું સાતેક વર્ષ પહેલા અવસાન થયું હોઇ સોનલ તેના ભાઇ સાથે રહે છે અને ધૂળધોયાનું કામ કરે છે. સોનલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, થોડા દિવસ પૂર્વે સમીર મેમણ દારૂ પી ડીંગલ કરતો હોઇ પોલીસને બોલાવતા તે બાબતનો ખાર રાખી તેણે હુમલો કર્યો હતો. હુમલાખોરની શોધખોળ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો