તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તરણેતરનો મેળો એસટીને ફળ્યો, રૂ. 44 લાખની આવક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરણેતરનો મેળો એસટીને ફળ્યો, રૂ. 44 લાખની આવક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

તરણેતરનામેળા માટે રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા જુદા જુદા 8 ડેપોમાંથી દોડાવાયેલી કુલ 1878 ટ્રીપ દ્વારા 94,609 મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. જેને કારણે માત્ર ચાર દિવસમાં 43,70,992ની આવક થવા પામી છે. સૌથી વધુ આવક ચોટિલા ડેપોની 11,46,061ની છે તો સૌથી ઓછી આવક વાંકાનેર ડેપોની માત્ર 48,600ની થવા પામી છે. રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામક ડી.એમ.જેઠવાના જણાવ્યા મુજબ તરણેતર માટે સુરેન્દ્રનગર, થાન, રાજકોટ, ચોટિલા, મોરબી, વાંકાનેર, હળવદ, ધ્રાંગધ્રા અેમ આઠ ડેપોમાંથી જવા અને આવવા માટે રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આઠ ડેપોની ટ્રીપ કુલ 84,754 કિલોમીટર દોડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો