2જી કેસમાં આજે આદેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી િદલ્હી|2જી સ્પેક્ટ્રમ કેસમાં ઈડીના નાયબ ડાઇરેક્ટર રાજેશ્વર સિંહ સહિતના ફરિયાદ પક્ષના વધારાના સાક્ષીઓને સમન્સ અંગે સીબીઆઇની અરજી પર વિશેષ સીબીઆઇ કોર્ટે પોતાનો આદેશ એક દિવસ માટે સ્થગિત કર્યો હતો.વિશેષ સીબીઆઇ જજ ઓ.પી.સૈની, જેઓ આજે આદેશ આપવાના હતા તેમણે કહ્યું હતું કે, આદેશ તૈયાર નથી તેથી તે કાલે આપવામાં આવશે. કોર્ટે ગત 11 નવેમ્બરે પોતાનો આદેશ આજ સુધી અનામત રાખ્યો હતો.